બગસરાની શાક માર્કેટમાં ટ્રાફિક સમસ્યા વકરી

Local | Amreli | 29 March, 2024 | 12:25 PM
સાંજ સમાચાર

(સમીર વિરાણી) બસગરા, તા.29
 

બગસરામાં શાક માર્કેટમાં નીકળવું હોય તો ચાલીને પણ ન નીકળાય તેવી પરિસ્થિતિ આડેધડ વાહન પરથી શાક માર્કેટ નો રોડ વાહનોના પાર્કિંગથી રોડ પર ચાલુ મુશ્કેલ બન્યું છે. 

આવા ભર ઉનાળા તાપમાન લોકો બુજરગો બાળકો મહિલાઓને ખરીદી કરવા માટે અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘણો બધો સમય આ ટ્રાફિકમાં સલવાઈ જતા સમયનો વ્યય થાય છે બગસરામાં વાહનો આડેધડ પાર્કિંગ થાય છે કોઈ કહેવાવાળું જ છે નહીં અને લોકોને આ ટ્રાફિક સમસ્યા માંથી કોણ કાઢશે તેવો  સવાલ લોક મુખ્ય ચર્ચાઈ રહ્યો છે. 

ડીવાયએસપી સોલંકી ટ્રેનિંગમાં જતા જ બગસરામાં જાણે બગસરા ડેલાને તાળા ખૂલી ગયા હોય તેમ 
મન ફાવે ત્યાં વાહનો મૂકી અને જતા રહે છે શાક માર્કેટમાં પણ આ જ પોઝીશન છે પોલીસના લોક દરબારમાં આમંત્રિત રાજકીય નેતાઓ 
તથા આગેવાનોને ટ્રાફિક પ્રશ્ર્ન રજૂ કરે છે. પરંતુ પરિસ્થિતિ આજ આવીને ઊભી રહે છે આ બાબતે બગસરા માં આ સમસ્યા દૂર કરવા માટે પોલીસ આળસ મરડે તો આ સમસ્યા દૂર થાય તેમ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj