છેલ્લા 25 વર્ષથી હિમાચલ પ્રદેશનો નાસતો ફરતો આરોપીને પકડી પાડતી ધ્રાંગધ્રા પોલીસ

Local | Surendaranagar | 29 March, 2024 | 01:47 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.29
 

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય નાઓ તેમજ અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓ દ્વારા આગામી લોકસભા ચુંટણી-2024 સંદર્ભે ગુજરાત રાજ્યના તેમજ અન્ય રાજ્યના નાસતા ફરતા આરોપીઓની તપાસ કરી પકડી પાડવા ખાસ ઝુંબેસનુ આયોજન કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના તથા ગુજરાત રાજ્યના તેમજ અન્ય રાજ્યો માથી ગુન્હો કરી નાસતા ફરતા હોય અને સુરેન્દ્રનગર જીલ્લામાં વસવાટ કરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા અંગે ખાસ સુચના કરેલ હોય જે સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝન જે.ડી. પુરોહીત નાઓના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એન.એચ.ચુડાસમા નાઓ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતા દરમ્યાન ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે હિમાચલ પ્રદેશ રાજ્યના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નટુભાઇ ટપુભાઇ દેવીપુજક રહે-રાજસીતાપુર વાળો હાલ રાજસીતાપુર સીમ વિસ્તારમાં આવેલ છે જે હકિકત આધારે આરોપીની તપાસ કરતા આરોપી મળી આવતા પુછપરછ અર્થે પોલીસ સ્ટેશને લાવી આરોપીની સઘન પુછપરછ કરતા અને હિમાચલ પ્રદેસ ખાતે તપાસ કરાવતા મજકુર આરોપી નટવરલાલ ટટુરામ ઉર્ફે નટુભાઇ જ/જ્ઞ ટપુભાઇ ગોકળભાઇ ચોરસીયા જાતે-દેવીપુજક રહે-રાજસીતાપુર તા-ધ્રાંગધ્રા જી- સુરેન્દ્રનગર રાજ્ય ગુજરાત વાળો હિમાચલ પ્રદેશ રાજ્યના મંડી જીલ્લાના કારસોગ પોલીસ સ્ટેશનના ગુન્હેં રજીસ્ટર નંબર-122/2000 ગઉઙજ અભિં કલમ-20 તા-15/11/2000 મુજબના કામે છેલ્લા 25 (પચ્ચીસ વર્ષથી) નાસતો ફરતો હોવાનું જણાઇ આવેલ જેથી મજકુર ઇસમને સી.આર.પી.સી.ક.41.(1).આઇ મુજબ ધોરણસર અટક કરી સ્ટેટ કંટ્રોલ રૂમ ગુજરાત રાજ્ય મારફત હિમાચલ પ્રદેસ સ્ટેટ કંટ્રોલ રૂમ ને જાણ કરવામાં આવેલ છે

નાસતા ફરતા આરોપીનું નામ
 

નટવરલાલ ટટુરામ ઉર્ફે નટુભાઇ જ/જ્ઞ ટપુભાઇ ગોકળભાઇ ચોરસીયા જાતે-દેવીપુજક (દાતણીયા) ઉવ-પર રહે-રાજસીતાપુર તા-ધ્રાંગધ્રા જી-સુરેન્દ્રનગર રાજ્ય ગુજરાત છે. કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:- પોલીસ સબ ઇન્સ. એન.એચ.ચુડાસમા સાહેબ તથા પો.હેડ.કોન્સ. અનીરૂધ્ધસિંહ એ.મોરી તથા પો.હેડ.કોન્સ. ભરતભાઇ એન.ચાવડા તથા પો.કોન્સ. પ્રવિણભાઇ એમ.કાનાણી તથા પો.કોન્સ.મુળરાજસિંહ બી.સોલંકી તથા પો.કોન્સ. ગેલેશભાઇ એ.પઢેરીયા તથા પો.કોન્સ.અશ્વિનભાઈ ડી. રાઠોડ વિગેરે સ્ટાફ દ્વારા કામગીરી કરેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj