જીજ્ઞેશ ભટ્ટ દ્વારા મોરબી તા 28
મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં પ્રસાદ કારખાનાના ગેટની સામેના ભાગમાંથી મૂળ એમપી નો રહેવાસી અને હાલમાં જસમતગઢ ગામની સીમમાં આવેલ સેન્વીસ સિરામિક કારખાનામાં રહેતા હાફિશભાઈ બુટેમેમ્બર પઠાણ જાતે મુસ્લિમ (45) નામનો યુવાન નવા બનતા રોડના ડિવાઈડર ઉપરથી ચાલતા ચાલતા જતો હતો ત્યારે કોઈ કારણોસર તે ડિવાઈડર ઉપરથી પડી જતા તેને માથાના ભાગે ઇજા થઈ હતી જેથી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ફરજ ઉપરના ડોક્ટરે તે યુવાનને મૃત જાહેર કર્યો હતો બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
ખાખરેચી ગામના પાટીયા નજીક રહેતા ટપુભાઈ જલિયાભાઈ ડામોર (33) નામનો યુવાન અણીયારીના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા વધુ તપાસ મહેશભાઇ કહાંગરા ચલાવી રહ્યા છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy