સૌરાષ્ટ્ર વિકાસ શહેરની રાજકોટ શહેર શાખાના અગ્રણી ભાવેશ આચાર્ય સૌરાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે અને તેના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા તથા સમગ્ર સમાજ રાષ્ટ્રનું ધ્યાન દોરવા આગામી લોકસભા ચુંટણીમાં રાજકોટ લોકસભાની બેઠક ઉપર અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવશે. અત્રે ઉલેખનીય છે કે,સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ છેલ્લા 14 વર્ષથી સૌરાષ્ટ્રની પ્રજાના પ્રશ્નો માટે દેશના/રાજ્યના શાસકો સામે શાંતિપૂર્ણ રજુઆતો થકી કામ કરતી આવી છે પછી તે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની રજૂઆત હોય,એમ્સની રજૂઆત હોય કે રેલવેના ડબલ ટ્રેક સાથે સૌરાષ્ટ્ર માટે લાંબા અંતરની ટ્રેનની માંગણી હોય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy