આજે ફાગણ સુદ-4ના
પટ્ટણી દેરાસરની 80મી વર્ષગાંઠ રાજકોટમાં રહેતા પટ્ટણી પરિવારના સભ્યોએ ઉલ્લાસપૂર્વક ઉજવી. ઉપરોક્ત તસ્વીરમાં મુળનાયકરૂપે બિરાજમાન શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનને પોખરું પર ભવ્ય અંગરચના કરવામાં આવી છે. ગૌરાંગભાઇ, પારુલબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy