રાજકોટ,તા.28
પારૂલ યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી 2024માં લેવાયેલ તૃતિય વર્ષ બી.એચ.એમ.એસની પરીક્ષામાં રાજકોટ હોમીયોપેથીક મેડીકલ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓ આંખુજી તરન્નુમ મહમદશકીલભાઈ, મનચંદીયા જતીન પ્રદીપ અને ચુડાસમા બ્રીન્દા, બકુલકુમારએ કોલેજમાં પ્રથમ એકથી ત્રણમાં તેમજ પારૂલ યુનિવર્સિટીમાં ટોપ ટેનમાં સ્થાન મેળવી રાજકોટ હોમીયોપેથીક મેડીકલ કોલેજનું ગૌરવ વધારેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy