જૂનાગઢ, તા.1
જૂનાગઢ બી-ડીવીઝન પોલીસે ગત તા.30-6ની રાત્રીના 10 કલાકે ખલીલપુર રોડ પર બાતમીના આધારે કાર સ્કોડા નં. 18-એ-બી-8539ને રોકી ચેક કરતાં ભારતીય બનાવટની બોટલ (ચપટા) નં. 360 કિંમત રૂા.36000 ઉપરાંત અન્ય 48 ચપટા રૂા.6000 તથા કારની કિંમત રૂા.બે લાખ મળી કુલ રૂા.2,92000નો મુદામાલ કબ્જે કરી આરોપી રાહુલ કેશુ ઓડેદરા (ઉ.વ. 23, રહે. ખલીલપુર રોડ, રિધ્ધિ-સિધ્ધિ એપા. બ્લોક નં.114)ના યુવાનને દબોચી લઇ બી-ડીવીઝન પીએસઆઇ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy