(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી,તા.29
ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે આવતીકાલે યુનીક સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા દરવખતની જેમ આ વર્ષે પણ વર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.જેમાં સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓને સ્કૂલ સંચાલકો દ્વારા સન્માનીત કરવામાં આવશે.ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, યોજાશે શિક્ષકોને સન્માનીત કરવામાં આવશે, ડાન્સ સ્પર્ધા સહીતના ભવ્ય કાર્યક્રમો યોજાશે તેમ સી.વી.વધાસીયા, વી.ડી.પટેલ, વિનોદરાય હિરપરા, પરેશ વાગડીયા, મહેશ પટેલ, કેવીન હિરપરા, જયદીપ વોરા, મિહીર હિરપરા સહીતના યાદીમાં જણાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy