વઢવાણ કોઠારીયા ગામે શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Local | Surendaranagar | 01 July, 2024 | 12:45 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.1
કોઠારિયા ગામે લાભુ ગીરી બાપુના આશીર્વાદ થી શ્રી રામ રણુજા આશ્રમ ખાતે  વઢવાણ ગ્રામ્ય યુવા મોરચા ટીમ દ્વારા ડોકટર શ્યામા પ્રસાદ મુખર્જી નાં બલિદાન દીવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું 

આ કાર્યક્રમને સફળ બનાવવા વઢવાણ ગ્રામ્ય યુવા મોરચા ટીમના હોદ્દેદાર શ્રી રજનીભાઇ સીંધવ તેમજ વિક્રમભાઈ જાંબુકિયા ,શ્રી ઇન્દુભા પલાણીયા શ્રી રસિકભાઇ જાદવ ની મહેનત થી સારી એવી સંખ્યા માં લોકો હાજર રહ્યા અને રક્તદાન કર્યુ 

આ કાર્યક્ર્મ વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ, તેમજ બન્ને મહામંત્રી સર્વ શ્રી દિલીપભાઈ ગોહિલ, અને રવજીભાઇ રોજાસરા તેમજ ગ્રામ્ય પ્રભારી વનરાજસિંહ રાણા ના માર્ગદર્શન નીચે કાર્યક્ર્મ સફળ રહ્યો હતો 

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થીત હાર્દિક ભાઈદવે,અમરતભાઇ ડાભી, જયેશભાઇ ચાવડા પુર્વ ડેલિકેટ નટુભાઈ હદિયલ તેમજ ચાલુ ડેલીકેટ ઘનશ્યામભાઈ સોનાગ્રા તેમજ ફાળભ નાં આગેવાન રાયમલભાઈ ચાવડા કોઠારિયા સરપંચ રમસંગભાઈ નિ ખાસ ઉપસ્થીત રહ્યા હતા

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj